વડોદરામાં ભાજપના શહેર યુવા મંત્રી વૃશાંક શાહ રંગે હાથ જુગાર રમતા ઝડપાયા છે. તેની સાથે અન્ય ૧૧ લોકોની પણ જુગાર રમતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેઇડ કરતાં યુવા મંત્રી મોઢું છુપાવી ભાગ્યો હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના કારેલીબાગના વામા ડુપ્લેક્ષમાં બાતમીને આધારે હરણી પોલીસે છાપો માર્યો હતો. જ્યાં શહેર યુવા ભાજપનો મંત્રી વૃશાંક શાહ જુગાર રમતા ઝડપાયો હતો. સાથે અન્ય ૧૧ નબીરાઓ પણ શ્રાવણીયા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે મકાન માલિક સહિત 11 જુગારીઓની ધરપકડ કરી હતી. તો સાથે 75 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભાજપના યુવા મોરચાના મંત્રી આ રેડ દરમિયાન રંગે હાથે જુગાર રમતા ઝડપાયા છે. જેના કારણે પાર્ટીમાં સન્નાટાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અજબ પ્રેમ કી ગજબ કહાની .! / મહિલાનું ચિમ્પાન્ઝી સાથે ‘અફેર’ હતું, ઝૂના લોકોએ લીધો આ નિર્ણય
Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો
New Rules! / હવે ઓનલાઈન ખરીદીમાં દરેક વખતે કાર્ડના 16 અંક દાખલ કરવા પડશે, RBI નવા નિયમો લાગુ કરશે
પૈસા કમાવાના નવો કિમીયો / મીલ્ક કલેક્શન સેન્ટરમાંથી બે હજાર કરતા વધુ લીટર દૂધની ચોરી
Technology / સેમસંગ ગેલેક્સી A21 માં આગ લાગી, અકસ્માત સમયે ફોન વિમાનમાં હતો
Technology / ગૂગલ મેપમાં ઉમેરાશે આ ખાસ સુવિધા, રસ્તામાં આવતા ટોલના ચાર્જ વિશે જણાવશે
New Rules! / હવે ઓનલાઈન ખરીદીમાં દરેક વખતે કાર્ડના 16 અંક દાખલ કરવા પડશે, RBI નવા નિયમો લાગુ કરશે
