Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Shocking/ ઓસ્ટ્રેલિયાનાં PM એ શેર કર્યો પૂરનો ખતરનાક વીડિયો, જુઓ

ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદે પૂરની સ્થિતિ ઉભી કરી દીધી છે. જેના કારણે લોકોને સુરક્ષિત વિસ્તારમાં જવાની ફરજ પડી છે.

March 25, 2021March 25, 2021hardik shah
World

ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદે પૂરની સ્થિતિ ઉભી કરી દીધી છે. જેના કારણે લોકોને સુરક્ષિત વિસ્તારમાં જવાની ફરજ પડી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદમાં પૂરનાં પાણીમાં તણાઇ રહેલી કારનાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્વીન્સલેન્ડનાં પરિવહન વિભાગ દ્વારા રજૂ કરાયેલા, વિડીયોને બાદમાં દેશનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન દ્વારા સલાહકાર નોંધ સાથે ફરીથી શેર કરવામાં આવેલ છે.

આ વિડીયો સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે એક કારને રમકડાની જેમ તણાઇ જતા જોઇ શકો છો. આ જ કારણ છે કે, તમારે ક્યારેય પૂરનાં પાણીમાં ન જવું જોઈએ. જો કે આ ડ્રાઇવર કાર તણાઇ તે પહેલા જ સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ વીડિયોને ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી લોકોનાં રુવાટા ઉભા થઈ ગયા હતા. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વરસાદ વચ્ચે પૂરનાં પાણીથી રસ્તો પૂરી રીતે ભરાઈ ગયો છે. આ પ્રવાહમાં, એક માણસ પોતાની કાર સાથે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરે છે, જેના પછી તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

This is why you should never go into flood waters. If it's flooded, forget it.

Thankfully, this driver was able to get out safely before the car was swept away. https://t.co/slQpUvQMFr

— Hon. Scott Morrison AC (@ScoMo30) March 23, 2021

આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં મુશળધાર વરસાદને કારણે 40,000 થી વધુ લોકો જોખમી ફ્લેશ ફ્લડનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી અને મોટા પાયે સફાઇ કામગીરી ચાલુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી”ને લઈને વધી મુશ્કેલીઓ, સંજયલીલા ભંસાલી અને આલિયા ભટ્ટને કોર્ટે મોકલ્યું સમન્સ
જામનગરમાં પૂર્વ ધારાસભ્યને કોરોના , બ્રિજરાજસિંહ જાડેજા કોરોના સંક્રમિત , ક્ષત્રિય આગેવાન બ્રિજરાજસિંહ જાડેજા , અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા અપીલ

More Posts

Not Set/ Covaxin લગાડનારા નહીં જઈ શકે વિદેશ, Who ની યાદીમાં સમાવેશ નથી..!!

May 22, 2021Bhavini vasani

Not Set/ મેંગલુરુ : મર્ચેન્ટ શિપમાં ભરાયું પાણી, 13 ક્રૂ મેમ્બરોને બચવાયા

September 2, 2019September 2, 2019Maya Sindhav

England/ મહારાણી એલિઝાબેથ બાદ હવે તેમનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા

September 9, 2022mustak malik

Not Set/ ચોંકી જવાય તેવી છે આ એમેઝોનની ૨૫૪ અબજ રૂપિયાની ઓફિસ..!

January 30, 2018mantavya

Not Set/ ભૂકંપને કારણે હચમચી ઉઠ્યું ફિલિપાઇન્સ, જુવો તસવીરોમાં ભૂકંપની તીવ્રતા

December 16, 2019padma prajay

Washington News/ જાણો પૃથ્વી પર ક્યારે આવશે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર

February 12, 2025February 12, 2025Maya Sindhav
Preparing to stop the Israel-Hamas mega war, what will benefit Joe Biden's visit

israel hamas war news/ ઇઝરાયેલ-હમાસ મેગા વોરને રોકવાની તૈયારી, જો બિડેનની મુલાકાતથી શું થશે ફાયદો

October 17, 2023khusbu pandya

NEPAL/ લ્યો બોલો, હવે નેપાળનાં નામ નો જ ઝઘડો થયો શરુ, જાણો શું છે આખો વિવાદ

November 9, 2020November 9, 2020Bhavesh Vyas
Nepal plane crash

Nepal Plane Crash/ નેપાળ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના મૃતદેહો પરિવારજનોને સોંપાયા

January 17, 2023garima rao

PM Modi Visit/ PM મોદીની યુક્રેન મુલાકાત, વિશ્વ સત્તાધીશો અમેરિકા, રશિયા અને ચીનને સંદેશ

August 24, 2024August 24, 2024Heena Dave
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy