Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Shocking/ ઓસ્ટ્રેલિયાનાં PM એ શેર કર્યો પૂરનો ખતરનાક વીડિયો, જુઓ

ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદે પૂરની સ્થિતિ ઉભી કરી દીધી છે. જેના કારણે લોકોને સુરક્ષિત વિસ્તારમાં જવાની ફરજ પડી છે.

March 25, 2021March 25, 2021hardik shah
World

ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદે પૂરની સ્થિતિ ઉભી કરી દીધી છે. જેના કારણે લોકોને સુરક્ષિત વિસ્તારમાં જવાની ફરજ પડી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદમાં પૂરનાં પાણીમાં તણાઇ રહેલી કારનાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્વીન્સલેન્ડનાં પરિવહન વિભાગ દ્વારા રજૂ કરાયેલા, વિડીયોને બાદમાં દેશનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન દ્વારા સલાહકાર નોંધ સાથે ફરીથી શેર કરવામાં આવેલ છે.

આ વિડીયો સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે એક કારને રમકડાની જેમ તણાઇ જતા જોઇ શકો છો. આ જ કારણ છે કે, તમારે ક્યારેય પૂરનાં પાણીમાં ન જવું જોઈએ. જો કે આ ડ્રાઇવર કાર તણાઇ તે પહેલા જ સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ વીડિયોને ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન સ્કોટ મોરિસન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોયા પછી લોકોનાં રુવાટા ઉભા થઈ ગયા હતા. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વરસાદ વચ્ચે પૂરનાં પાણીથી રસ્તો પૂરી રીતે ભરાઈ ગયો છે. આ પ્રવાહમાં, એક માણસ પોતાની કાર સાથે રસ્તો પાર કરવાનો પ્રયાસ કરે છે, જેના પછી તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઇ જાય છે.

This is why you should never go into flood waters. If it's flooded, forget it.

Thankfully, this driver was able to get out safely before the car was swept away. https://t.co/slQpUvQMFr

— Hon. Scott Morrison AC (@ScoMo30) March 23, 2021

આપને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં મુશળધાર વરસાદને કારણે 40,000 થી વધુ લોકો જોખમી ફ્લેશ ફ્લડનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી અને મોટા પાયે સફાઇ કામગીરી ચાલુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી”ને લઈને વધી મુશ્કેલીઓ, સંજયલીલા ભંસાલી અને આલિયા ભટ્ટને કોર્ટે મોકલ્યું સમન્સ
જામનગરમાં પૂર્વ ધારાસભ્યને કોરોના , બ્રિજરાજસિંહ જાડેજા કોરોના સંક્રમિત , ક્ષત્રિય આગેવાન બ્રિજરાજસિંહ જાડેજા , અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા અપીલ

More Posts

Japan News/ મહિલાઓનું ગર્ભાશય 30 વર્ષની ઉંમર પછી કાઢી નાખવું જોઈએ : નિવેદન બાદ જાપાનના આ નેતા ટ્રોલ થયા

November 13, 2024Nikunj Patel
સૈનિકોના મોત તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન

World/ તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

October 28, 2021October 28, 2021padma prajay

મુલાકાત/ જાપાનનાં વડાપ્રધાનને મળ્યા PM મોદી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા

September 24, 2021September 24, 2021hardik shah

Not Set/ કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ

October 7, 2020mansi patel
Iran Attack

Kuwait News/ ઈરાને કુવૈતના પાવર, વોટર પ્લાન્ટ પર હુમલો કર્યો,એક ભારતીયનું મોત

March 30, 2026March 30, 2026Panara Mansi

Spanish Director Patricia Franquesa/ હેકર્સે ફિલ્મ નિર્માતાની ઇન્ટીમેટ તસવીરો લીક કરી, અંગત લેપટોપની ચોરી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો

June 17, 2024Mansi Panara

Narendra Modi/ UKના સાંસદનો PM મોદીને લઈ BBC પર પક્ષપાતી રિપોર્ટિંગનો આરોપ

January 19, 2023jani

America/ ટ્રમ્પની ધમકી, તો મોટી કિંમત ચુકવવી પડશે

July 19, 2024Nikunj Patel

Health Fact/ મોઝામ્બિકમાં 30 વર્ષ પછી મળ્યો ‘વાઇલ્ડ પોલિયોવાયરસ’, જાણો શું છે અને કેવી રીતે ફેલાય છે

May 23, 2022padma prajay
Putin's

Russia/ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત અચાનક બગડી, ડોકટરોની ફોજ દોડી આવી

July 27, 2022Nita vagh
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy