Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મંચ પર પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દે કરવામાં આવેલા ખોટા દાવાઓનો ભારતે અત્યંત આક્રમક અને કડક શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. યુએન મહાસભાની ચોથી સમિતિમાં 'વસાહતવાદની સમાપ્તિ' (Decolonization) પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ જમ્મુ-કાશ્મીર અંગે ફરી એકવાર ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપ્યા હતા. આ હાસ્યાસ્પદ અને પાયાવિહોણા આક્ષેપો સામે ભારતે તેના 'જવાબ આપવાના અધિકાર' (Right of Reply) નો ઉપયોગ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું જેનો પોતાનો ઇતિહાસ લશ્કરી સરમુખત્યારશાહી અને આતંકવાદથી ખરડાયેલો છે, તેણે વૈશ્વિક મંચ પર અન્ય દેશોને ઉપદેશ આપવાનું ટાળવું જોઈએ. "પાકિસ્તાનનો લોકશાહી વિરોધી અને આતંકવાદી ઇતિહાસ જગજાહેર" સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પક્ષ રાખતા સાંસદ મહિમા કુમારી મેવાડે પાકિસ્તાનને આડેહાથ લેતા જણાવ્યું હતું કે પાકિસ્તાનનો લશ્કરી સરમુખત્યારશાહી, ધાંધલીવાળી ચૂંટણીઓ, લોકપ્રિય અને ચૂંટાયેલા જનેતાઓની અલોકતાંત્રિક ધરપકડ, ધાર્મિક કટ્ટરવાદ તેમજ રાજ્યની મુખ્ય નીતિ તરીકે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો લાંબો અને કાળો ઇતિહાસ રહ્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અત્યંત નિરાશાજનક બાબત છે કે પાકિસ્તાન ભારતના આંતરિક અને અભિન્ન અંગ એવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિશે સતત જૂઠાણાં ફેલાવવા માટે આ વૈશ્વિક પ્લેટફોર્મનો દુરુપયોગ કરી રહ્યું છે. ભારતે મક્કમતાપૂર્વક પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ અને કાશ્મીર એ ભારતનો અવિભાજ્ય અને અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. પાકિસ્તાની કબજા હેઠળના ક્ષેત્રોમાં અત્યાચાર અને બળવો ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનની ગેરકાયદેસર શાસન વ્યવસ્થા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પ્રદેશોની જનતા પાકિસ્તાની સેનાના દમન, અત્યાચાર, ક્રૂરતા અને કુદરતી સંસાધનોના આડેધડ ગેરકાયદે શોષણથી ત્રાસી ગઈ છે. આ વિસ્તારોમાં હવે સ્થાનિક પ્રજા પાકિસ્તાની સેનાના શાસન સામે ખુલ્લેઆમ વિરોધ અને બળવો કરી રહી છે.

india news/યુએનમાં ભારતે પાકિસ્તાનને લીધું આડેહાથ; મહિમા કુમારી મેવાડે કહ્યું, “જેનો ઇતિહાસ કાળો છે તે ઉપદેશ ના આપે”

india

National News/ભારતે UNની CERD સમિતિની ટિપ્પણીઓ ફગાવી, કહ્યું- રાજકીય રીતે પ્રેરિત અને દુર્ભાવનાપૂર્ણ

World Bee Day

Today Special/આજે ‘વિશ્વ મધમાખી દિવસ’, જાણો 20 May નું મહત્વ અને આ વર્ષની અનોખી થીમ

Afghanistan

World News/ભારતના પાડોશી દેશમાં ભૂખનો આતંક, વસ્તીના 10% લોકો ભય હેઠળ, વિદેશી સહાયમાં 70% નો ઘટાડો

Museum

Today Special/આજે 18 મે ‘આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ’, જાણો આ વર્ષની ખાસ થીમ અને સંસ્કૃતિ બચાવવામાં સંગ્રહાલયોનું મહત્વ

Slavery Remembrance Day 2026, માનવ તસ્કરી, ગુલામ પ્રથા, આફ્રિકા, UN

Today Special/આજે 25 માર્ચ…માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધો પૈકીની એક ગુલામી પ્રથાનો ‘આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ’…

USA News/ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનો આલાપ સંયુક્ત રાષ્ટ્રમાં પણ છોડ્યો નહીં, UNGAમાં કહ્યું કે તેમણે યુદ્ધવિરામ લાગુ કરાવ્યો

World News/યુક્રેન મુદ્દા પર અમેરિકા અને ચીન સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચા કરતા રહ્યા, પરંતુ બીજી બાજુ, જુઓ રશિયાએ શું કર્યું!

World News/ભારતના શાંતિ રક્ષા પ્રયાસોથી UN પ્રભાવિત,ગુનેગારોની જવાબદારી નક્કી કરીને ‘ઓપરેશન સિંદૂર’નો મહિમા દુનિયા સુધી પહોંચ્યો

World News/‘આ દુષ્ટ દેશ આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડે છે’, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો, ખ્વાજા આસિફની કબૂલાત સાબિતી બની

Posts navigation

Older posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy