OMG!/ ત્રણ વર્ષ ગર્ભવતી રહ્યા બાદ મહિલાએ આપ્યો બકરીને જન્મ, ડૉક્ટર સહિત તમામ આશ્ચર્યચકિત થઇ ગયા

દુનિયામાં અવારનવાર આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે કે અચાનક જ તેમના પર વિશ્વાસ ન કરી શકાય. કોઇ મહિલા પ્રાણીઓના બાળકને જન્મ આપવાનું શરૂ કરે છે તો આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક છે. આવી ઘટનાઓમાં વિજ્ઞાન પણ હેરાન થઇ જાય છે. કેટલાક મહિના પહેલા નાઇજીરીયાથી એક સમાચાર આવ્યા હતા, જેમાં ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. એક નાઇજીરીયાની […]

Ajab Gajab News

દુનિયામાં અવારનવાર આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે કે અચાનક જ તેમના પર વિશ્વાસ ન કરી શકાય. કોઇ મહિલા પ્રાણીઓના બાળકને જન્મ આપવાનું શરૂ કરે છે તો આશ્ચર્યચકિત થવું સ્વાભાવિક છે. આવી ઘટનાઓમાં વિજ્ઞાન પણ હેરાન થઇ જાય છે.

કેટલાક મહિના પહેલા નાઇજીરીયાથી એક સમાચાર આવ્યા હતા, જેમાં ડૉક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. એક નાઇજીરીયાની મહિલાએ ત્રણ વર્ષ સુધી ગર્ભવતી રહ્યા બાદ બકરીને જન્મ આપ્યો. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં વિશ્વાસ આવતો નથી. જોકે આ ઘટના એકદમ સાચી છે.

તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે નાઇજીરીયામાં આ પ્રકારની પહેલી ઘટના નથી. આ પહેલા પણ મહિલાઓના ગર્ભાવસ્થાને લઈને અનેક પ્રકારના આઘાતજનક સમાચાર બહાર આવ્યાં છે. સોશિયલ મીડિયા પર સાઇમન મુતાબુ નામના શખ્સે બકરીને જન્મ આપનાર મહિલાના સમાચાર પોસ્ટ કર્યા હતા.

પોસ્ટમોર્ટમ માટે લઇ ગયા મૃતદેહને, ટેબલ પર રાખતા જ તેના હાથમાં એવું જોવા મળ્યું કે ડૉક્ટર પણ….

પોતાની પોસ્ટમાં, તેણે કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું કે આ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગર્ભવતી હતી. મહિલાએ તાજેતરમાં બકરીને જન્મ આપ્યો છે. આ ઘટના વિશે જાણીને તમામ ચોંકી ગયા. નાઇજિરીયામાં જેણે પણ આ સમાચાર વાંચ્યા તે તમામને આશ્ચર્યચકિત થઈ ગયું. લોકો તે જગ્યાએ જઈને બકરીને જોઇ રહ્યા છે.