મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાત્રિ કર્ફ્યૂ અંગે પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
- રાત્રિ કર્ફ્યૂ હાલમાં નહીં હટાવાયઃ પ્રદીપસિંહ
- કોઇપણ સંજોગોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે
- રાત્રી કર્ફ્યુ મામલે તમામ અસમંજસોનો અંત
- ડિસેમ્બર એન્ડીંગને લઇને લોકોમાં હતી ચર્ચા
- ગૃહમંત્રીએ કરી સ્પષ્ટતા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
