મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે દિવ
- 25, 26, 27 ડિસેમ્બરના રોજ આવશે ગુજરાત
- પરિવાર સાથે આવશે દિવની મુલાકાતે
- 3 ત્રણ અલગ અલગ ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ
- સંઘ પ્રદેશ પ્રસાશને શરૂ કરી તૈયારી
- સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો..
