Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેટલીને મળવા માટે એઈમ્સ હોસ્પિટલની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીના હાલ ખબર જાણવા માટે દિલ્હી એઇમ્સની મુલાકાત લેશે. જેટલીને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે 9 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરુણ જેટલીની હાલત નાજુક છે.  તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. તેની સ્થિતિ સ્થિર છે. શુક્રવારે એઈમ્સે […]

Top Stories India
Ramnath Kovind રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જેટલીને મળવા માટે એઈમ્સ હોસ્પિટલની મુલાકાતે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીના હાલ ખબર જાણવા માટે દિલ્હી એઇમ્સની મુલાકાત લેશે. જેટલીને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે 9 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અરુણ જેટલીની હાલત નાજુક છે.  તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. તેની સ્થિતિ સ્થિર છે.

શુક્રવારે એઈમ્સે જારી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, જેટલી હેમોડાયનેમિકલી સ્થિર હોવાનું કહેવાતું હતું. આનો અર્થ એ કે તેમના બ્લડ પ્રેશર અને પલ્સ રેટ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. જો કે, છેલ્લા શુક્રવારથી એઈમ્સ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.