primary school/ અમરેલીમાં વરસાદને પગલે પ્રાથમિક શાળા થઇ ધરાશાયી

જર્જરીત હોવાથી બંધ હાલતમાં હતી

Top Stories Gujarat

અમરેલીમાં વરસાદને કારણે એક જૂની પ્રાથમિક શાળા ધરાશાયી થઈ ગઈ હતી. જોકે સ્કૂલ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
આ પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં હોવાથી બંધ હાલતમાં હતી. શાળા વરસાદને કારણે ધરાશાયી થતા ત્યાં ઉભેલો એક આખલો ફસાઈ ગયો હતો. જેને કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ફસાયેલા આખલાને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.

જર્જરીત હાલતમાં હોવાથી શાળા પહેલેથી બંધ હતી. જેને કારણે મોટી જાનહાનિ ટળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત