Not Set/ દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં પહેલીવાર સામેલ થઇ પ્રિયંકા ચોપરા

વિશ્વમાં પ્રખ્યાત મેગેઝીન ફોબ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં ભારતીય બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પહેલીવાર સ્થાન મળ્યું છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરાને 97 મું સ્થાન આપવામાં આવ્યું છે. જયારે જર્મનીના ચાન્સેલર એન્જેલા મોર્કલને પ્રથમ સ્થાન મળ્યું છે તેમજ ઈંગ્લેન્ડના પ્રાઈમ મીનીસ્ટર થેરેસા મેને બીજું અને મેલિન્ડા ગેટ્સને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે.     […]

Entertainment
images 4 દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં પહેલીવાર સામેલ થઇ પ્રિયંકા ચોપરા

વિશ્વમાં પ્રખ્યાત મેગેઝીન ફોબ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં ભારતીય બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પહેલીવાર સ્થાન મળ્યું છે. આ યાદીમાં પ્રિયંકા ચોપરાને 97 મું સ્થાન આપવામાં આવ્યું છે. જયારે જર્મનીના ચાન્સેલર એન્જેલા મોર્કલને પ્રથમ સ્થાન મળ્યું છે તેમજ ઈંગ્લેન્ડના પ્રાઈમ મીનીસ્ટર થેરેસા મેને બીજું અને મેલિન્ડા ગેટ્સને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે.

download 6 દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં પહેલીવાર સામેલ થઇ પ્રિયંકા ચોપરા                 download 7 દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓમાં પહેલીવાર સામેલ થઇ પ્રિયંકા ચોપરા

આ પહેલા પ્રિયંકાને મીડિયા અને મનોરંજન ઉદ્યોગની 15 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ સ્થાન મળી ચુક્યું છે. ફોબ્સની યાદી દ્વારા જણવ્યા અનુસાર, આ યાદીમાં પ્રિયંકા ચોપરા બીજ નંબરની સૌથી નાની ઉમરની મહિલા છે.આ પહેલા ટેલર સ્વિફ્ટ ૨૭ વયના છે જયારે પ્રિયંકા ૩૫ વર્ષની છે. આ સિવાય આ યાદીમાં કેટલાક ભારતીયને સ્થાન મળ્યું છે જેમાં ઇન્દિરા નુઇ (11મું સ્થાન), ચંદા કોચર (32 મું) અને રોશની નાડર (57 મું) સામેલ છે.