Not Set/ પૂણે : ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 9 લોકોનાં ઘટના સ્થળે મોત

મહારાષ્ટ્રનાં પૂણેમાંથી કાળજી કંપાવી દેતી ઘટના બની છે.પૂણેનાં કદમવાક વાસ્તી ગામ નજીક,  પૂણે-સોલાપુર હાઇવે પર એક ટ્રક અને કાર અથડાયા હતા. ધડાકા થયેલી કાર અને ટ્રકની ટકકરમાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ 9 લોકોનાં ઘટના સ્થળે જ કમકમટી ભર્યા નિપજ્યા હોવાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે. પ્રાથમીક માહિતી અનુસાર તમામ મૃત પૂણેનાં યાવત ગામનાં […]

Top Stories India

મહારાષ્ટ્રનાં પૂણેમાંથી કાળજી કંપાવી દેતી ઘટના બની છે.પૂણેનાં કદમવાક વાસ્તી ગામ નજીક,  પૂણે-સોલાપુર હાઇવે પર એક ટ્રક અને કાર અથડાયા હતા. ધડાકા થયેલી કાર અને ટ્રકની ટકકરમાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ 9 લોકોનાં ઘટના સ્થળે જ કમકમટી ભર્યા નિપજ્યા હોવાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે.

પ્રાથમીક માહિતી અનુસાર તમામ મૃત પૂણેનાં યાવત ગામનાં નિવાસીઓ હતા. મૃતકો એક જ પરિવારના હોવાની પણ આશંકા છે. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.