KKR vs PBKS/ પંજાબ કિંગ્સે કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

આ રીતે રાજસ્થાને તેની 4 વર્ષ જૂની મેચમાં ચેઝની બરાબરી કરી લીધી હતી. ત્યારબાદ આ મેચ………….

Sports
Image 12 1 પંજાબ કિંગ્સે કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ટી20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

IPL 2024: કલકતાના ઈડન ગાર્ડનમાં ગઈકાલે ઈતિહાસ નોંધાઈ ગયો. IPLમાં જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી. જેના કારણે પંજાબ કિંગ્સે ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. KKRએ PKBSને 262 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

IPLમાં રાજસ્થાન રોયલ્સે 16 એપ્રિલના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે KKR સામે 224 રનના લક્ષ્યનો પીછો કરવાનો અગાઉનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રીતે રાજસ્થાને તેની 4 વર્ષ જૂની મેચમાં ચેઝની બરાબરી કરી લીધી હતી. ત્યારબાદ આ મેચ 27 સપ્ટેમ્બર, 2020 ના રોજ શારજાહમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ રમતા પંજાબ કિંગ્સે 223 રન અને 2 વિકેટનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે રન ચેઝ માટે આપેલા 224 રનના જવાબમાં 226 રન બનાવ્યા હતા.

IPL 2024 Points Table after KKR vs PBKS: Punjab Kings move to 8th spot  after record chase against Kolkata Knight Riders | Cricket - Hindustan Times

ગઈકાલે આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ ઈનિંગ્સમાં 261 રન પર 6 વિકેટ લીધી. તો બીજી ઈનિંગમાં પંજાબ કિંગ્સે પણ જોરદાર શરૂઆત કરી હતી. પ્રભસિમરન સિંહની વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. પ્રભાસિમરને રનઆઉટ થતા પહેલા 20 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જોની બેરસ્ટોએ 48 બોલમાં 108 રન બનાવ્યા. શશાંક સિંહ રન બનાવવામાં સારો સાથ મળ્યો, પણ શશાંક સિંહે 28 બોલમાં માત્ર 68 રન બનાવ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 રનથી હરાવ્યું

આ પણ વાંચો:સનરાઇઝર્સ હૈદરાબાદનો ફ્લોપ શો, કાવ્યા મારન હેરાન

આ પણ વાંચો:શા માટે IPLમાં સચિનની હરાજી કરાઈ નથી? દરેકના મનમાં એક જ ડર હતો…