Valsad News : વલસાડમાં સ્વીગીના ડિલીવરી બોયઝ વચ્ચે નજીવી બાબતે બબાલ થઈ હતી. જેમાં ડિલીવરી બોયે અન્ય બોય પર હુમલો કર્યો હતો. ઓર્ડર કેન્સલ કરાવવા બાબતની અદવત રાખીને બબાલ કરવામાં આવી હતી. બાદમાં ડિલીવરી બોય પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડિલીવરી બોયે ચપ્પુ વડે અન્ય બોય પર હુમલો કર્યો હતો. એટલું જ નહી હુમલા બાદ વાહનોના ટાયરોને પણ નુકશાન કરવામાં આવ્યું હતું.
જેને પગલે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડિલીવરી બોયઝની વચ્ચે થયેલી આ બબાલનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: બોટાદમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા, સજોડે આત્મહત્યાની આશંકા
આ પણ વાંચો: બોટાદમાં હીરાના વેપારીએ કાળુભાર ડેમમાં પડતું મૂકી આપઘાત કર્યો
આ પણ વાંચો: લવજેહાદઃ વિધર્મીએ વિધવાને પ્રેમમાં છેતરતા કરતા આપઘાત કરવા નીકળી