જૂનાગઢ/ એક ડોક્ટર કી મોતઃ તપાસ સામે સવાલો અને રાજકીય પક્ષોને આકડે મધ દેખાયું

જૂનાગઢના તબીબ અતુલ ચગના આપઘાતના મામલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે લોહાણા સમાજ બાદ હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે.

Gujarat Others
ડોક્ટર

જૂનાગઢના ડોક્ટર અતુલ ચગના આપઘાતના મામલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે લોહાણા સમાજ બાદ હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ગીર સોમનાથ કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતએ આ મામલે નિવેદન આપ્યું છે.હાલ તપાસ યોગ્ય દિશામાં ન ચાલતી હોવાનો પ્રભારી એ દાવો કર્યો હતો. ડો અતુલ ચગના પરીવારને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી છે.

ડોક્ટર અતુલ ચગ ના આપઘાતમાં પોલીસ ફરિયાદ કેમ લેતી નથી?જૂનાગઢ ના ભાજપ ના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે FIR ની માંગ મૃતક પરીવારજનો માં કેમ સ્વીકારતિ નથી તેવો સવાલ ઉઠાવ્યો છે. તો તેમણ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.જીલ્લા પોલીસ વડા ટ્રેનિંગ માં મુકાયા આ ઉપરાંત પીઆઇ પણ તાત્કાલિક રજા પર ઉતરી ગયા છે.હાલ તપાસ યોગ્ય દિશામાં ન ચાલતી હોવાનો દાવો કર્યો હતો.ગૃહરાજ્ય મંત્રી પોલીસ ગુનામાં કોઈ ને છોડ઼શે નહીં તેવી વાત કરે છે તો ડો અતુલ ચગ ના પરીવાર ને ન્યાય અપાવે તેવી માગ કરી છે.

જૂનાગઢના ડોક્ટર અતુલ ચગનાના આપઘાત મામલો રાજ્યભરમાં ચકચાર બની ગયો છે..ત્યારે લોહાણા સમાજ બાદ કોંગ્રેસ મેદાને આવ્યું છે.ગીર સોમનાથ કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતએ આ મામલે નિવેદન આપ્યું છે.ડો અતુલ ચગ ના આપઘાતમાં પોલીસ ફરિયાદ કેમ લેતી નથી?જૂનાગઢ ના ભાજપ ના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે FIR ની માંગ મૃતક પરીવારજનો માં કેમ સ્વીકારતિ નથી તેવો સવાલ ઉઠાવ્યો છે. તો તેમણ પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.જીલ્લા પોલીસ વડા ટ્રેનિંગ માં મુકાયા આ ઉપરાંત પીઆઇ પણ તાત્કાલિક રજા પર ઉતરી ગયા છે.હાલ તપાસ યોગ્ય દિશામાં ન ચાલતી હોવાનો દાવો કર્યો હતો. ગૃહરાજ્ય મંત્રી પોલીસ ગુના માં કોઈ ને છોડ઼શે નહીં તેવી વાત કરે છે તો ડો અતુલ ચગ ના પરીવાર ને ન્યાય અપાવે તેવી માગ કરી છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ભૂકંપથી ધ્રુજી ધરા, જાણો હવે ક્યાં આવ્યો 3.3 ની તીવ્રતાનો આંચકો

આ પણ વાંચો:ઈડરમાં હડકાયા શ્વાનનો બે વર્ષના બાળક પર હુમલો, આવ્યા 80 ટાંકા

આ પણ વાંચો:ગુજરાતના આ જિલ્લામાં 2 વર્ષમાં આવ્યા ભૂકંપના 400 ‘આંચકા’

આ પણ વાંચો:સુરતમાં શ્વાનના હુમલાની વધુ એક ઘટના, બાળકીના ગાલ અને પગના ભાગે ભર્યા બચકા