Not Set/ પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે 100મી જન્મજયંતિ-રાહુલે અર્પી શ્રદ્ધાંજલિ

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે 100મી જન્મજયંતિ છે.જે નિમિતે દિલ્હીમાં પૂર્વ પીએમ મનમોહનસિંઘ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ શ્રદ્ઘાંજલિ અર્પી હતી.સાથે જ કોંગ્રેસના ઉપાઘ્યાક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ ફૂલ અર્પીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.મહત્વનું છે કે પીએમ મોદીએ પણ ટ્વીટરના માધ્યમથી ટ્વીટ કરીને ઇન્દિરા ગાંધીને શ્રદ્ઘાંજલિ આપી હતી

India
1511073913 RAHUL GANDHI પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે 100મી જન્મજયંતિ-રાહુલે અર્પી શ્રદ્ધાંજલિ