Not Set/ આજે રાહુલ ગાંધી કરશે રાજસ્થાનનાં મુખ્યમંત્રીનો ફેસલો, અશોક ગેહલોત કે સચિન પાયલોટ

રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ 99 સીટ પરથી જીતીને આગળ છે. સરકાર બનાવવા માટે 101 સીટ જરૂરી છે. ભાજપની સરકારને ભગાડવા માટે માયાવતીએ રાજસ્થાનમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાજસ્થાનમાં હવે કોંગ્રેસ ફરી કોંગ્રેસની સરકાર બનશે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી માટે બે નામોની ચર્ચા થઇ રહી છે. એક છે પૂર્વ રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને બીજાં છે સચિન પાયલોટ. […]

Top Stories India Politics
rahul pilot gehlot at udaipur airport twitter sachin pilot આજે રાહુલ ગાંધી કરશે રાજસ્થાનનાં મુખ્યમંત્રીનો ફેસલો, અશોક ગેહલોત કે સચિન પાયલોટ

રાજસ્થાન વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ 99 સીટ પરથી જીતીને આગળ છે. સરકાર બનાવવા માટે 101 સીટ જરૂરી છે. ભાજપની સરકારને ભગાડવા માટે માયાવતીએ રાજસ્થાનમાં કોંગ્રેસને સમર્થન આપ્યું છે. રાજસ્થાનમાં હવે કોંગ્રેસ ફરી કોંગ્રેસની સરકાર બનશે.

રાજસ્થાનમાં મુખ્યમંત્રી માટે બે નામોની ચર્ચા થઇ રહી છે. એક છે પૂર્વ રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને બીજાં છે સચિન પાયલોટ. આજે બંને કોંગ્રેસનાં નેતાઓ દિલ્લી ગયાં હતા. ત્યાં તેઓ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીને મળશે.

અશોક ગેહલોતે જણાવ્યું કે, બધાનાં મતને શાંતિપૂર્ણ રીતે સાંભળવામાં આવ્યા હતા. પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી આજે નિર્ણય લેશે. આજે ચર્ચા વિચારણા થશે અને નિર્ણય લેવાશે.