gujarat rain/ રાજ્યમાં વરસાદનું વેકેશન પૂરુ, આજથી સિસ્ટમ સક્રિય

રાજ્યમાં વરસાદનું વેકેશન પૂરુ થઈ ગયું છે. રાજ્યમાં તાજેતરમાં કોઇપણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો, પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.

Top Stories Gujarat
Ahmedabad rain 1 રાજ્યમાં વરસાદનું વેકેશન પૂરુ, આજથી સિસ્ટમ સક્રિય

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદનું વેકેશન Gujarat rain પૂરુ થઈ ગયું છે. રાજ્યમાં તાજેતરમાં કોઇપણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ક્યાંય પણ નોંઘપાત્ર વરસાદ નથી નોંધાયો, પરતું હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી ગુજરાતને મેઘરાજા ઘમરોળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી વરસાદી માહોલ ફરી જામશે. હવામાન વિભાગના આગાહી મુજબ બે દિવસ રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડશે. 20મી ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ Gujarat rain પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ  સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.  વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની થઇ શકે છે.

આજે દક્ષિણના જિલ્લાઓમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં Gujarat rain પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અમુક સ્થળોએ આજે Gujarat rain હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓ એટલે કે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં હળવાથી મઘ્ય વરસાદનું અનુમાન છે. 20 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે.

 

આ પણ વાંચોઃ Maritime/ગુજરાતના કેવડિયા ખાતે 19મી મેરીટાઈમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકનો થયો પ્રારંભ

આ પણ વાંચોઃ યે આગ કબ બુજેગી/મેયર બીનાબેનના પરિવારજનોની માંગ, રિવાબા શબ્દો પાછા ખેંચે…

આ પણ વાંચોઃ સુરત ક્રાઈમ બ્રાન્ચ/સુરતના સચિનમાં થયેલ બેન્કમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો, ઉત્તર પ્રદેશથી ચાર આરોપી ઝડપાયા

આ પણ વાંચોઃ પશુ પ્રેમી/માથી વિખૂટા પડેલાં મોરનાં બચ્ચાઓ નિરાધાર બન્યા, એનિમલ લાઈફ કેર પડખે આવ્યું

આ પણ વાંચોઃ સુરત/સરકારી અનાજ સગેવગે કરવા મામલે ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કરી આરોપીઓની ધરપકડ