Ahmedabad News : અસહ્ય ગરમી વચ્ચે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, મેમ્કો, મોઘાણીનગર, બાપુનગર અને અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તે સિવાય પશ્ચિમના અનેક વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.
અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા શહેરીજનોએ રાહત અનુભવી હતી. વરસ્દાને કારણે અનેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે
આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
