Not Set/ રાજ કપૂરની પુત્રી રીતુ નંદાનું નિધન, વેવાઈ અમિતાભ બચ્ચન પણ પહોંચ્યા અંતિમક્રિયા માટે દિલ્હી

ગ્રેટ શો મેન સ્વ. રાજ કપૂરની પુત્રી, ઋષિ કપૂરની બહેન અને અમિતાભ બચ્ચનની સમાધાન રીતુ નંદાનું કેન્સરનાં કારણે લાંબી માંદગી પછી નિધન થયું છે. રીતુ નંદા અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનનાંં સાસુ હતા. શ્વેતાએ રીતુના પુત્ર નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. રીતુ 71 વર્ષના હતા. તેમના મૃતદેહનું અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. તમામ હસ્તીઓ […]

Top Stories Entertainment
અમિતાભ બચ્ચનને પણ પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. બંને અમિતાભ બચ્ચનનાં સમધાન રિતુ નંદાના અંતિમ સંસ્કાર માટે દિલ્હી જવા રવાના થયા છે. ઐશ્વર્યા અને અમિતાભ બંને એક જ કારમાં એરપોર્ટ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચનનાં પુત્ર અભિષેક પહેલેથી જ દિલ્હી બહેનનાં ઘરે હાજર જોવામાં આવ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.