Not Set/ રાજકોટ: જીમના સંચાલકે યુવતી પર આચર્યુ દુષ્કર્મ, જાનથી મારી નાખવાની આપી ધમકી

રાજકોટ, રાજકોટમાં જીમના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.  ઢેબર રોડ પર AP ફિટનેસ સ્ન્ટરની ઘટના છે. ફેસબુક, વોટ્સએપમાં મિત્રતા કેળવી  લગ્નની લાલચ આપી હતી. આ સિવાય યુવતીને શટર બંધ કરીને ઢોરમાર માર્યો હતો. ફોટા-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સંચાલક અંકિત પરમાર વિરૂધ્ધ યુવતીએ  ફરિયાદ નોંધાવી […]

Top Stories Gujarat Rajkot Videos
mantavya 1 63 રાજકોટ: જીમના સંચાલકે યુવતી પર આચર્યુ દુષ્કર્મ, જાનથી મારી નાખવાની આપી ધમકી

રાજકોટ,

રાજકોટમાં જીમના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.  ઢેબર રોડ પર AP ફિટનેસ સ્ન્ટરની ઘટના છે. ફેસબુક, વોટ્સએપમાં મિત્રતા કેળવી  લગ્નની લાલચ આપી હતી.

આ સિવાય યુવતીને શટર બંધ કરીને ઢોરમાર માર્યો હતો. ફોટા-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સંચાલક અંકિત પરમાર વિરૂધ્ધ યુવતીએ  ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.