Politics/ રાજકોટ જિલ્લાના ભાજપના હોદેદારોની નિમણૂંક

ગુજરાત પ્રદેશ ભાજપના માન. અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશના મોવડી મંડળ સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા જિલ્લાના હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

Rajkot Gujarat
corona 2 રાજકોટ જિલ્લાના ભાજપના હોદેદારોની નિમણૂંક

ગુજરાત પ્રદેશ ભાજપના માન. અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રદેશના મોવડી મંડળ સાથે વિચાર વિમર્શ કરી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા દ્વારા જિલ્લાના હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

corona 1 રાજકોટ જિલ્લાના ભાજપના હોદેદારોની નિમણૂંક

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…