રાજકોટ,
રાજ્યમાં વકર્તા સ્વાઈન ફ્લૂને મુખ્યપ્રધાન વિજ્ય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે વકર્તો સ્વાઈન ફલૂ ચિંતાજનક છે અને આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફલૂને ડામવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં તેમને જણાવ્યું કે સ્વાઈન ફ્લૂને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને લોકોની તપાસ હાથ ધરવામાં આવશે.
