સમાજને લાંછન લગાડતો કિસ્સો/ બાપે પોતાના જ દીકરાની અંગત પળોનો વીડિયો મુક્યો વેબસાઈટ પર અને…

રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે. રૂપિયા કમાવવા માટે સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંતરંગ પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલુ જ નહિ, પરિવારજનોએ જ વેબ કેમેરાથી 10 વખત તેની અંગરંગ પળોને લાઈવ કરી હતી.

Top Stories Gujarat Rajkot
Untitled 126 બાપે પોતાના જ દીકરાની અંગત પળોનો વીડિયો મુક્યો વેબસાઈટ પર અને...
  • રાજકોટમાં રૂપિયા કમાવા માવતર જ બન્યા કમાવતર
  • શહેરના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના
  • રૂપિયા કમાવા પુત્ર-પુત્રવધુના ઉતાર્યા વીડિયો
  • પુત્ર-પુત્રવધુના અંગત પળોના ઉતાર્યા વીડિયો

રાજકોટમાં માવતર કમાવતર બનવાનો કિસ્સો સામે આવ્યો હતો.પૈસા કમાવવા માટે માવતર થયા કમાવતરના મામલા અંગે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ નિવેદન આપ્યું હતુ વિજ્ઞાન જાથા આ પરિવારની મુલાકાત લેશે અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે સમજાવટ કરવામાં આવશે તેવુ પણ તેણણે તેમના નિવેદનમાં જણાવ્યું હતુ. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા  અને પતિની ધરપકડ કરી છે.

રાજકોટના ભક્તિનગર વિસ્તારની ચોંકાવનારી ઘટના છે. રૂપિયા કમાવવા માટે સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંતરંગ પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલુ જ નહિ, પરિવારજનોએ જ વેબ કેમેરાથી 10 વખત તેની અંગરંગ પળોને લાઈવ કરી હતી. અંગત વીડિયો ઉતારી સાસુ-સસરાએ જ વેબસાઈટ પર મૂક્યા હતા. ત્યારે 21 વર્ષીય પરિણીતાને આ વાતની ખબર પડતા જ તેણે પોલીસ ફરિયાદ નોઁધાવી હતી. સાસુ-સસરા અને પતિની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટના ધનાઢ્ય પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી.

પરણિતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે. આ પરિવાર રાજકોટનો ઘનાઢ્ય પરિવારોમાંનો એક છે. જે નામાંકિત હોટલ સાથે સંકળાયેલો છે. પુત્રવધુએ તેમની સામે ફરિયાદ કરી કે, તેના સાસરિયા દ્વારા https://www.chaturbateapp.com નામની વેબસાઈટ પર મને લાઈવ સેક્સ કરવા માટે મજબૂર કરીને ફરજ પાડવામાં આવતી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીઓના વોલેટમાં કેટલા ટોકન જમા થયા છે. ત્યારે હાલ સાયબર ક્રાઈમ પોલીસ આ મુદ્દે તપાસ શરૂ કરાઈ છે.  પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે પણ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત