એસીબી-લાંચ/ અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ASI 25 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ એલિસબ્રિજ  પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ લાંચ લેતા એસીબીએ ઝડપયા,25 હજારની લાંચ લેતા  એ એસ આઇ પકડાયા છે

Top Stories Gujarat

અમદાવાદ એલિસબ્રિજ  પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ લાંચ લેતા એસીબીએ ઝડપયા,25 હજારની લાંચ લેતા  એ એસ આઇ પકડાયા છે.આ કેસની વિગત એવી છે  સરખેજ ઉજાલા ચોકડી પાસે ટેલીન હોમ એપ્લાયન્સના ભાગીદાર વચ્ચે પૈસાના મામલે બોલાચાલી થઇ હતી જેને લઇને  એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં  અરજી  કરવામાં આવી હતી..આ અરજી અનુસંધાનમાં પોલીસે બે ભાગીદારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.બંને પક્ષને સમજાવીને ફરિયાજીના ભાગીદાર પાસેથી પૈસાના ચેક અપાવીને સુખદ સમાધાન કરાવ્યું હતું…

આ મામલે એએસઆઇએ ચેકના 20 ટકા રકમની માંગણી કરી હતી.આ મામલે ફરિયાદીએ રકઝક કરીને  25 હજાર આપવા સંમત થયા હતા.આ કેસમાં ફરિયાદીએ પોલીસન પૈસા ન આપવાના હોવાથી એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો,એસીબીએ છટકું ગોઠવીને એસઆઇને 25 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.આ કેસમાં એસીબીએ વધુ તપાસ હાથ ધરી

આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર

આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ