Not Set/ જેતપુરના બે વિસ્તારોને જોડતો પુલ જોખમમાં

જેતપુર, જેતપુરની ભાદર નદી ઉપર જેતપુરના 2 વિસ્તારને જોડતો એક નવો પુલ બની રહ્યો છે. ફૂલવાડી થી સમાકાંઠા વિસ્તારને જોડતા પુલ માટે 35 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું  રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પુલ હજુ પૂરો બંધાઈ રહ્યો છે. તેવામાં આ પુલના સ્લેબમાં તિરાડો દેખાવ લાગી છે અને ઠેક ઠેકાણે કોન્ક્રીટનું […]

Top Stories Gujarat Rajkot Others Videos

જેતપુર,

જેતપુરની ભાદર નદી ઉપર જેતપુરના 2 વિસ્તારને જોડતો એક નવો પુલ બની રહ્યો છે. ફૂલવાડી થી સમાકાંઠા વિસ્તારને જોડતા પુલ માટે 35 કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે. જેનું  રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પુલ હજુ પૂરો બંધાઈ રહ્યો છે. તેવામાં આ પુલના સ્લેબમાં તિરાડો દેખાવ લાગી છે અને ઠેક ઠેકાણે કોન્ક્રીટનું કામ નબળું થયેલું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ત્યારે આ નબળા કામને લઈને આ વિસ્તારના સ્થાનીક સુધરાય સભ્ય દ્વારા આ કામમાં ભ્રષ્ટાચાર અને  કામ નબળી ગુણવતાનું થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.