Not Set/ લાઈફ કેરના ડોક્ટર શ્યામ રાજાણીના અનેક કૌભાંડો આવ્યા સામે, સરકારી દવાઓનો જથ્થો જપ્ત

રાજકોટ, રાજકોટ લાઈફ કેરના ડોક્ટર શ્યામ રાજાણીના અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધીકારીની ટીમે તપાસ હાથ ઘરી હતી. બોગસ ડીગ્રી ઉપરાંત સરકારી દવાઓનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર રીપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલે પોલીસ હજુ વધુ તપાસ હાથ ઘરી રહી છે. ઉલ્લેખનીય છે કે શ્યામ […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટ લાઈફ કેરના ડોક્ટર શ્યામ રાજાણીના અનેક કૌભાંડો સામે આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધીકારીની ટીમે તપાસ હાથ ઘરી હતી. બોગસ ડીગ્રી ઉપરાંત સરકારી દવાઓનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર રીપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ મામલે પોલીસ હજુ વધુ તપાસ હાથ ઘરી રહી છે. ઉલ્લેખનીય છે કે શ્યામ રાજાણીના પિતા સરકારી હોસ્પિટલમા નોકરી કરે છે.