Not Set/ મેઘરજ નગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર,તૂટેલી પાઈપલાઈનનું કામકાજ તાત્કાલિક શરૂ કરાયું

અરવલ્લી, મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર અરવલ્લીના મેઘરજ નગરમાં પડી છે.મેઘરજ નગરમાં આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણી પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.તૂટેલી પાઈપલાઈન નું કામકાજ તાત્કાલિક શરૂ કરાયું છે.મેઘરજ નગરના પાણીની પાઈપલાઈન ભંગાણ બાબતે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે.સ્થાનિકો એ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે. […]

Gujarat Others Videos

અરવલ્લી,

મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર અરવલ્લીના મેઘરજ નગરમાં પડી છે.મેઘરજ નગરમાં આંબાવાડી વિસ્તારમાં પીવાના પાણી પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું.

મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે.તૂટેલી પાઈપલાઈન નું કામકાજ તાત્કાલિક શરૂ કરાયું છે.મેઘરજ નગરના પાણીની પાઈપલાઈન ભંગાણ બાબતે વધુ એક વખત મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે.સ્થાનિકો એ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો છે.