માફી માંગી/ ચારે તરફ થતી નિંદા પછી એલોપેથી પર નિવેદન માટે રામદેવે માંગી માફી

એલોપેથી પર રામદેવના નિવેદનને લઈને એક પછી એક એવા અનેક  પત્ર લખવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના પત્રના જવાબમાં રામદેવે પત્ર લખીને પોતાનું નિવેદન પરત લેવાની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતાં રામદેવે લખ્યું છે કે, તેઓ એલોપેથીનો વિરોધી નથી અને આ વિવાદને વિરામ મૂકીએ છીએ અને પોતાનું નિવેદન પરત લે છે. […]

India
Untitled 302 ચારે તરફ થતી નિંદા પછી એલોપેથી પર નિવેદન માટે રામદેવે માંગી માફી

એલોપેથી પર રામદેવના નિવેદનને લઈને એક પછી એક એવા અનેક  પત્ર લખવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના પત્રના જવાબમાં રામદેવે પત્ર લખીને પોતાનું નિવેદન પરત લેવાની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતાં રામદેવે લખ્યું છે કે, તેઓ એલોપેથીનો વિરોધી નથી અને આ વિવાદને વિરામ મૂકીએ છીએ અને પોતાનું નિવેદન પરત લે છે. રામદેવ તરફથીઆ વખતે ફરીથી કહેવામાં આવ્યું છે કે, જે નિવેદન કોટ કરવામાં આવી રહ્યું છે તે તેમને એક વોટ્સએપ મેસેજ વાંચીને સંભળાવ્યો હતો.

એલોપેથી પર રામદેવના નિવેદનને લઈને એક પછી એક પત્ર લખવામાં આવી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના પત્રના જવાબમાં રામદેવે પત્ર લખીને પોતાનું નિવેદન પરત લેવાની વાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને સંબોધિત કરતાં રામદેવે લખ્યું છે કે, તેઓ એલોપેથીનો વિરોધી નથી અને આ વિવાદને વિરામ મૂકીએ છીએ અને પોતાનું નિવેદન પરત લે છે. રામદેવ તરફથી એખ વખત ફરીથી કહેવામાં આવ્યું છે કે, જે નિવેદન કોટ કરવામાં આવી રહ્યું છે તે તેમને એક વોટ્સએપ મેસેજ વાંચીને સંભળાવ્યો હતો.