Not Set/ ગુરુગ્રામ: પીડિતા સાથે વારંવાર કર્યા ગેંગરેપ, અશ્લીલ વિડીઓથી તોડાવ્યા લગ્ન

ગુરુગ્રામ, દિલ્લી. દિલ્લીના ગુરુગ્રામમાં 23 વર્ષની છાત્રા સાથે ગેંગરેપ અને તેના અશ્લીલ વીડિઓ બનાવવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેસબુક પર બન્યા દોસ્તે પોતાના સાથીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યું છે. આરોપીઓએ અશ્લીલ વીડિઓ વાયરલ કરવાની ધમકી દઈને પીડિતા સાથે કેટલીયવાર રેપ કરવામાં આવ્યો છે. 2016 થી આ લોકો પીડિતાનું […]

India
Crime Branch handed over a report of the satellite gang rape to the Women Commission

ગુરુગ્રામ, દિલ્લી.

દિલ્લીના ગુરુગ્રામમાં 23 વર્ષની છાત્રા સાથે ગેંગરેપ અને તેના અશ્લીલ વીડિઓ બનાવવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેસબુક પર બન્યા દોસ્તે પોતાના સાથીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યું છે. આરોપીઓએ અશ્લીલ વીડિઓ વાયરલ કરવાની ધમકી દઈને પીડિતા સાથે કેટલીયવાર રેપ કરવામાં આવ્યો છે.

2016 થી આ લોકો પીડિતાનું શોષણ કરી રહ્યા છે. એટલું જ નહીં જયારે પીડિતાના લગ્ન નક્કી કરવામાં આવ્યા તો તેના થનાર પતિને પીડિતના નગ્ન ફોટાઓ મોકલીને લગ્ન તોડી નાખવામાં આવ્યા છે. આ ઘટનાથી પરેશાન થઈને પીડિતાએ માનેસર મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. પોલીસે ગેંગરેપના બે આરોપી કેશવ અને સુનીલની ધરપકડ કરી લીધી છે જ્યારે અભિષેક નામનો એક આરોપી હાલ પણ પોલીસની પકડમાં આવ્યો નથી.