ભારતીય અર્થતંત્ર અને બજારોને પર્યાપ્ત લિક્વીડીટી મળવાથી પ્રાણ ફૂંકાશે, અર્થતંત્રને ધબકતુ રાખનાર મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક સરકારને લગભગ 1.76 લાખ કરોડ રૂપિયા આપશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સોમવારે નાણાકીય વર્ષ 2018-19 માટે રૂ. 1,23,414 કરોડના વધારા અને 52,637 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ સહિત ભારત સરકારને રૂ. 1.76 લાખ કરોડ ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. સુધારેલા ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કમાં તેની ભલામણ કરવામાં આવી છે, ત્યારે સોમવારે સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં આ મામલાનો સ્વીકારવામાં આવ્યો હતો.
Not Set/
RBI, સરકારને આપશે 1.76 લાખ કરોડ , જલાન સમિતિની ભલામણને કરી મંજૂરી
ભારતીય અર્થતંત્ર અને બજારોને પર્યાપ્ત લિક્વીડીટી મળવાથી પ્રાણ ફૂંકાશે, અર્થતંત્રને ધબકતુ રાખનાર મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંક સરકારને લગભગ 1.76 લાખ કરોડ રૂપિયા આપશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ રિઝર્વ બેંક (આરબીઆઈ) એ સોમવારે નાણાકીય વર્ષ 2018-19 માટે રૂ. 1,23,414 કરોડના વધારા અને 52,637 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ સહિત ભારત સરકારને રૂ. 1.76 […]

