Not Set/ મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ

મિસ યુનિવર્સ એક બ્યુટી કોન્ટેસ્ટ છે. બીજાં બધાં બ્યુટી કોન્ટેસ્ટની જેમ આ પણ દર વર્ષે યોજાઈ છે. વર્ષ 2018 મિસ યુનિવર્સનું ફાઈનલ ઇસ્ટર્ન ટાઇમ મુજબ 16 તારીખે 7 વાગ્યે છે. ભારતીય સમય મુજબ 17 તારીખે સવારે 5:૩0 વાગ્યે યોજાશે. આ ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડનાં બેન્કોંકથી લાઇવ થશે. મિસ યુનિવર્સ 2018, 67 મો મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટ […]

Top Stories World Trending

મિસ યુનિવર્સ એક બ્યુટી કોન્ટેસ્ટ છે. બીજાં બધાં બ્યુટી કોન્ટેસ્ટની જેમ આ પણ દર વર્ષે યોજાઈ છે. વર્ષ 2018 મિસ યુનિવર્સનું ફાઈનલ ઇસ્ટર્ન ટાઇમ મુજબ 16 તારીખે 7 વાગ્યે છે. ભારતીય સમય મુજબ 17 તારીખે સવારે 5:૩0 વાગ્યે યોજાશે.

આ ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડનાં બેન્કોંકથી લાઇવ થશે. મિસ યુનિવર્સ 2018, 67 મો મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટ છે.

Miss Universe 2018, This is the first woman transgender contestant

66 વર્ષનાં મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં આ વર્ષે પહેલીવાર એક ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ ભાગ લઇ રહી છે.આ બ્યુટી છે સ્પેનની એન્જેલા (Angela Ponce). 18 વર્ષને ઉમરે એણે મોડેલીંગ શરુ કરી દીધું હતું. એ પહેલી મહિલા ટ્રાન્સ જેન્ડર છે જે મિસ યુનિવર્સ સ્પેનનું ટાઈટલ જીતી હતી.

Miss Universe 2018, This is the first woman transgender contestant

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન જે આ બ્યુટી કોન્ટેસ્ટ ચલાવે છે એમણે 2012 માં ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.

Miss Universe 2018, This is the first woman transgender contestant

આ મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં 2018 માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે નેહલ ચુડાસમા.