Rajkot rain/ ઉપલેટાના લાઠ ગામમાં વરસાદથી આફત, રસ્તાઓ થયા બંધ

સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજકોટના…….

Top Stories Gujarat

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે રાજકોટના ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજકોટના ઉપલેટાના લાઠ, ભીમોરા અને મજેઠીનો કોઝવે ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયો છે. ગ્રામ્ય વિસ્તાર તરફ જતો રસ્તો બંધ થયો છે.  ઉપલેટાના ઝીકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કુલ 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા