ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં સરકારી વિભાગમાં બદલીનો દૌર યથાવત રાખવામાં આવ્યો છે.ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલીનો દોર યથાવત છે, 76 DySP બાદ હવે રાજ્યમાં 24 DEO-DPEOની બદલી કરાઇ, અમદાવાદને નવા DEO મળ્યા, અમદાવાદમાં DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરાઇ છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IASથી લઈને પોલીસ બેડામાં પણ બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે

