Not Set/ રેસીપી – આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ ખાંડવી

સામગ્રી 250 ગ્રામ ચણા લોટ 1 લિટર છાશ, અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ કોથમીર ચપટી હળદર કોપરું 1 ચમચી જીરું મીઠું (સ્વાદ મુજબ) 2 લીલા મરચા બનાવવની રીત સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને  છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ લીલા મરચાં નાખીને હલાવો. ત્યાર બાદ  ગેસ ઉપર કડાઈ મૂકીને તેમાં તેલ […]

Uncategorized

સામગ્રી

250 ગ્રામ ચણા લોટ

1 લિટર છાશ,

અડધી ચમચી રાઈ

અડધી ચમચી હિંગ

કોથમીર

ચપટી હળદર

કોપરું

1 ચમચી જીરું

મીઠું (સ્વાદ મુજબ)

2 લીલા મરચા

બનાવવની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને  છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ લીલા મરચાં નાખીને હલાવો. ત્યાર બાદ  ગેસ ઉપર કડાઈ મૂકીને તેમાં તેલ અને રાઈ નાખીને છાશ મિક્સ કરેલ ચણાનો લોટ નાખીને  હલાવતા રહો.

ત્યારબાદ તૈયાર થયેલ થાળીમાં તેલ લગાવીને પાથરો. ઠંડા થયે લાંબા કાપા મૂકી, તેના વીંટા કરો. તેલ ગરમ કરી રાઈ-હિંગ-જીરાનો વઘાર કરી, વીંટા ઉપર નાખો. છેલ્લે સમારેલ કોથમીર અને કોપરાનું ઉપર ભભરાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.