Not Set/ રેસીપી/ ઉત્તરાયણમાં પતંગ સાથે માણો તલની ચીકીની મજા

સામગ્રી 250 ગ્રામ તલ 200 ગ્રામ ગોળ 1 ચમચો ઘી 1 ચમચી તેલ બનાવવાની રીત  પહેલા તો તલને એક પેનમાં લઈને બરાબર શેકી લો. પછી એક પેનમાં ઘી નાખી ગોળ નાખો અને સરસ રીતે ગરમ કરો અને ગોળનો પાયો તૈયાર કરો. ગાળોનો કલર સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. હવે તેમાં તલ નાખીને સારી રીતે મિક્સ […]

Uncategorized
aaaaaaaaaaamaya 8 રેસીપી/ ઉત્તરાયણમાં પતંગ સાથે માણો તલની ચીકીની મજા

સામગ્રી

250 ગ્રામ તલ

200 ગ્રામ ગોળ

1 ચમચો ઘી

1 ચમચી તેલ

બનાવવાની રીત 

પહેલા તો તલને એક પેનમાં લઈને બરાબર શેકી લો. પછી એક પેનમાં ઘી નાખી ગોળ નાખો અને સરસ રીતે ગરમ કરો અને ગોળનો પાયો તૈયાર કરો. ગાળોનો કલર સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો.

હવે તેમાં તલ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ પ્લેટફોર્મ બરાબર સાફ કરી તેના પર તેલ લગાડવું અને ત્યારબાદ તેના પર ચીકી ને પાથરી દો અને તેને વેલણની મદદથી વણી લો.

 તૈયાર છે તલ ની ચીકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.