Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ બિસ્કિટ ભાખરી

સામગ્રી 1 કપ ઘઉંનો લોટ 1 કપ ઘઉંનો કકરો લોટ 1/2 ચમચી લાલ મરચું 1/2 ચમચી હળદર 1/2 ચમચી ધાણા ઝીરું 1/4 ચમચી અજમો 1/4 ચમચી ઝીરું મીઠુ સ્વાદાનુસાર 1 ચમચી તલ 2 ચમચી તેલ 1 કપ મેથીની ભાજી 3 ચમચી ધાણા 1 કપ પાણી 2 ચમચી ઘી બનાવવાની રીત   પહેલા તો તમે ભાખરીનો […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 10 રેસીપી/ આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ બિસ્કિટ ભાખરી

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ

1 કપ ઘઉંનો કકરો લોટ

1/2 ચમચી લાલ મરચું

1/2 ચમચી હળદર

1/2 ચમચી ધાણા ઝીરું

1/4 ચમચી અજમો

1/4 ચમચી ઝીરું

મીઠુ સ્વાદાનુસાર

1 ચમચી તલ

2 ચમચી તેલ

1 કપ મેથીની ભાજી

3 ચમચી ધાણા

1 કપ પાણી

2 ચમચી ઘી

બનાવવાની રીત  

પહેલા તો તમે ભાખરીનો કઠણ લોટ બાંધી લો. પરંતુ લોટ બાંધતી વખતે તેમાં મસાલા મરચું મિક્સ કરવાનું ભૂલતા નહિ. ત્યારબાદ તેલ અથવા તો ઘી વગર પ્રેસ કરી શેકી લો પછી ઘી લગાવી ફરી શેકી લો.

ત્યારબાદ તેમાં મેથીની ભાજી અને ધાણા મિક્સ કરી લો. હવે તેને ધીમા ગેસ પર લોઢી ગરમ કરવા મૂકો  ત્યારબાદ લોટ ને ભાખરી ના આકાર પ્રમાણે ગોળ કરી દો, અને લોઢી ઉપર મૂકી દો. અને બંને બાજુ બરાબર શેકી નાંખો.

શેકાય જાય એટલે ગરમ ગરમ ચા સાથે સર્વ કરો તૈયાર છે બિસ્કિટ ભાખરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.