Not Set/ વ્રતમાં ખાવો ગરમા ગરમા ફરાળી ભજિયા, જાણી લો રેસીપી

સામગ્રી 50 ગ્રામ રાજગરાનો લોટ 50 ગ્રામ મોરિયાનો લોટ મીઠું સ્વાદ મુજબ મરચું સ્વાદ મુજબ ખાંડ સ્વાદ મુજબ 1 ચમચી તલ 1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો 1 ચમચો દહીં તેલ બનવાની રીત સૌપ્રથમ રાજગરાનો લોટ અને મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, ચમચી તલ, ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, ચમચો દહીં અને થોડું તેલનું […]

Uncategorized

સામગ્રી

50 ગ્રામ રાજગરાનો લોટ

50 ગ્રામ મોરિયાનો લોટ

મીઠું સ્વાદ મુજબ

મરચું સ્વાદ મુજબ

ખાંડ સ્વાદ મુજબ

1 ચમચી તલ

1 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો

1 ચમચો દહીં

તેલ

બનવાની રીત

સૌપ્રથમ રાજગરાનો લોટ અને મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું, ખાંડ, ચમચી તલ, ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, ચમચો દહીં અને થોડું તેલનું મોણ નાંખી, ખીરું તૈયાર કરો.

પછી અડધો કલાક ઢાંકીને રહેવા દેવું. પછી તેલમાં નાના નાના ભજિયાં તળી લેવા.

દહીંમાંથી પાણી કાઢી, મસ્કો બનવી, તેમાં મીઠું, ખાંડ, વાટેલાં આદું-મરચાં, નાળિયેરનું ખમણ, દ્રાક્ષ અને થોડા લીલા ધાણા નાંખી, ચટણી બનાવી ગરમા ગરમા ભજિયા સાથે પીરસવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.