Not Set/ વ્રતમાં આ રીતે ઘરે જ બનાવો ફરાળી ઢોકળા

સામગ્રી: 200 ગ્રામ-મોરૈયો રાજગરાનો લોટ- 100 ગ્રામ 100 ગ્રામ-શીંગોડાનો લોટ ફરાળી મીઠું (સ્વાદ અનુસાર) એક વાટકી-દહીં એક ચમચી-સોડા તળવા માટે તેલ અને જીરૂ બનાવવાની રીત સૌપ્રથમ મોરૈયાને બે કલાક સુધી પલાળી રાખો. દહીં ફેંટીને રાજગરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરૈયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. ત્યારબાદ તેમાં એક ચમચી સોડા અને મીઠું […]

Uncategorized
arar 7 વ્રતમાં આ રીતે ઘરે જ બનાવો ફરાળી ઢોકળા

સામગ્રી:

200 ગ્રામ-મોરૈયો

રાજગરાનો લોટ- 100 ગ્રામ

100 ગ્રામ-શીંગોડાનો લોટ

ફરાળી મીઠું (સ્વાદ અનુસાર)

એક વાટકી-દહીં

એક ચમચી-સોડા

તળવા માટે તેલ અને જીરૂ

બનાવવાની રીત

સૌપ્રથમ મોરૈયાને બે કલાક સુધી પલાળી રાખો. દહીં ફેંટીને રાજગરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરૈયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો.

ત્યારબાદ તેમાં એક ચમચી સોડા અને મીઠું નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો.

પછી ઠંડુ થાય એટલે તેના પીસ કરી લો. તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપરથી ધાણા ભભરાવીને ગરમા ગરમા ઢોકળા તૈયાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.