Not Set/ રેસીપી/ બજાર જેવું સોફ્ટ પનીર આજે જ બનાવો તમારા ઘરે

સામગ્રી ફુલ ક્રીમ વાળો દૂધ 2-3 નાની ચમચી  લીંબૂનો રસ કે સિરકો બનાવવાની રીત  પહેલાં તો  દૂધને સારી રીતે ઉકાળો પછી તેમાં લીંબૂનો રસ કે સિરકો મિક્સ કરી લો. ત્યાબાદ તમે જોશો કે દૂધથી છીણ છૂટો થઈ ગયું છે. એટલે કે દૂધ ફાટવા લાગશે. જ્યારે એવું થવા લાગે, ત્યારે સ્વચ્છ સૂતરનો પડ લો અને તેમાં ચીઝને […]

Uncategorized
mahi 10 રેસીપી/ બજાર જેવું સોફ્ટ પનીર આજે જ બનાવો તમારા ઘરે

સામગ્રી

ફુલ ક્રીમ વાળો દૂધ

2-3 નાની ચમચી  લીંબૂનો રસ કે સિરકો

બનાવવાની રીત 

પહેલાં તો  દૂધને સારી રીતે ઉકાળો પછી તેમાં લીંબૂનો રસ કે સિરકો મિક્સ કરી લો. ત્યાબાદ તમે જોશો કે દૂધથી છીણ છૂટો થઈ ગયું છે. એટલે કે દૂધ ફાટવા લાગશે. જ્યારે એવું થવા લાગે, ત્યારે સ્વચ્છ સૂતરનો પડ લો અને તેમાં ચીઝને ફિલ્ટર કરો.

પનીરને થોડા સમય માટે નળના ઠંડા પાણી નીચે લટકાવવો, જેથી તે લીંબુનો ટેસ્ટ નિકળી જશે અને તે નરમ થઇ જાય.ત્યારબાદ કાપડને હાથથી પૂર્ણપણે દબાવો અને છીણમાંથી પાણી નીકળી લો.

ત્યારબાદ પનીરને લપેટાયેલા કપડાની સાથે જ કોઈ પ્લેટ પર મૂકો અને તેને કોઈ ભારે સામગ્રીથી દબાવો. પછી 10 મિનિટ થાય અટેલે પનીરને કાપડમાંથી કાઢીને તેને આકારમાં કાપી લો. હવે  પનીર શબ્જી બનાવવા માટે તૈયાર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.