Not Set/ રેસીપી/ સ્ટ્રોબેરી પસંદ છે તો આજે જ બનાવો ‘સ્ટ્રોબેરી યોગર્ટ’

સામગ્રી 1 કપ દહી 1/2 કટ કરેલી સ્ટ્રોબેરી 4 ટેબલસ્પૂન ખાંડ 2 સ્ટ્રોબેરીની પેસીઓ ગાર્નિશ કરવા માટે બનાવવાની રીત પહેલા તો એક બાઉલમાં દહી લો. હેવ તેમાં સ્ટ્રોબેરીનો છુંદો તેમજ જરૂર મૂજબ ખાંડ ઉમેરો તેને બરાબર ભેળવી લો. હવે આ વાનગીને સર્વ કરતાં પેહલા ૨-૩ કલાક ફ્રીમાંજ રાખો. ત્યારબાદ જમતા સમયે તેને સ્ટ્રોબેરીની પેશિયોથી ગાર્નિશ કરો […]

Uncategorized
Untitled 213 રેસીપી/ સ્ટ્રોબેરી પસંદ છે તો આજે જ બનાવો 'સ્ટ્રોબેરી યોગર્ટ'

સામગ્રી

1 કપ દહી
1/2 કટ કરેલી સ્ટ્રોબેરી
4 ટેબલસ્પૂન ખાંડ
2 સ્ટ્રોબેરીની પેસીઓ ગાર્નિશ કરવા માટે

બનાવવાની રીત

પહેલા તો એક બાઉલમાં દહી લો. હેવ તેમાં સ્ટ્રોબેરીનો છુંદો તેમજ જરૂર મૂજબ ખાંડ ઉમેરો તેને બરાબર ભેળવી લો. હવે આ વાનગીને સર્વ કરતાં પેહલા ૨-૩ કલાક ફ્રીમાંજ રાખો.

ત્યારબાદ જમતા સમયે તેને સ્ટ્રોબેરીની પેશિયોથી ગાર્નિશ કરો અને એકદમ કોલ્ડ સર્વ કરો. તો તૈયાર છે સ્ટ્રોબેરી યોગર્ટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.