Not Set/ રેસીપી – આ રીતે આજે જ ઘરે બનાવો ટ્મેટો મસાલા ચાટ

સામગ્રી અડધો કપ ફણગાવેલી દાળ 8 ટામેટાં 1 પીસેલી ડુંગળી 1 છીણેલું ગાજર પીસેલું લીલું મરચું મીઠું (સ્વાદાનુસાર) બ્રેડનો ભૂક્કો ચાટ મસાલો લીંબુનો રસ સેવ કાપેલી કોથમીર બનાવવાની રીત પહેલાં તો ટામેટાને સારી રીતે ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી નીકળી લો. ત્યાર પછી એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), […]

Uncategorized
aaaaaaaaaaaaamahi 7 રેસીપી - આ રીતે આજે જ ઘરે બનાવો ટ્મેટો મસાલા ચાટ

સામગ્રી

અડધો કપ ફણગાવેલી દાળ

8 ટામેટાં

1 પીસેલી ડુંગળી

1 છીણેલું ગાજર

પીસેલું લીલું મરચું

મીઠું (સ્વાદાનુસાર)

બ્રેડનો ભૂક્કો

ચાટ મસાલો

લીંબુનો રસ

સેવ

કાપેલી કોથમીર

બનાવવાની રીત

પહેલાં તો ટામેટાને સારી રીતે ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી નીકળી લો. ત્યાર પછી એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો.

એ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય.

ત્યાર પછી એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશઅરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે ટ્મેટો મસાલા ચાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.