Not Set/ Redmi 5 Plus નો રીટેલ થયો લીક

એક બાદ એક નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યાં બાદ શાઓમી હવે તૈયારી કરી રહ્યું છે નવા બજેટ સ્માર્ટફોન. મળેલ માહિતી પ્રમાણે શાઓમી હવે Redmi Note 5 અને Redmi 5 લોન્ચ કરશે. ઈન્ટરનેટ પર એક રીટેલ પેકેજીંગ લીક થઈ રહ્યું છે જે Redmi 5 Plus હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બોકસ રેડ કલરનું છે જેના પર […]

Tech & Auto

એક બાદ એક નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યાં બાદ શાઓમી હવે તૈયારી કરી રહ્યું છે નવા બજેટ સ્માર્ટફોન. મળેલ માહિતી પ્રમાણે શાઓમી હવે Redmi Note 5 અને Redmi 5 લોન્ચ કરશે. ઈન્ટરનેટ પર એક રીટેલ પેકેજીંગ લીક થઈ રહ્યું છે જે Redmi 5 Plus હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બોકસ રેડ કલરનું છે જેના પર Redmi 5 Plus લખ્યુંં છે.

શાઓમી કંપનીની વાત કરીએ તો, શાઓમીએ અત્યારસુધી સ્માર્ટફોન્સના પ્લસ વેરીયંટ લોન્ચ કર્યાં છે ત્યારે કંપનીએ હજુ સુધી Redmi 5નો પ્લસ વેરિયંટ લોન્ચ કરવા અંગેની કોઈ માહિતી આપી નથી.

પણ મળેલ અહેવાલનું માનીએ તો, આ વેરીયંટમાં 5 ઈંચની ડિસપ્લે હશે જેની કિંમત રૂ 8,900 હોવાનું માનવામાં આવી રહ્યું છે.