Not Set/ આ 7 પ્રકારની Kiss રિલેશનશિપને બનાવે છે વધુ મજબૂત

પ્રેમનો ઇજારો કરવાની દરેકની અલગ અલગ રીત હોય છે. કેટલાક લોકો તો માત્ર કિસના મધ્યમથી જ તેમની ભાવના વ્યકત કરતાં હોય છે. પછી તે  ફ્લાઇંગ કિસ હોય કે પછી શરીરના જુદા જુદા અંગો પર જ કિસ કેમ ન હોય. આવો આજે જાણીએ દરેક કિસ પાછળની કહાની શું છે. ગાલ પર કિસ કરવાનો અર્થ ગાલ પર […]

Relationships
aaaa 12 આ 7 પ્રકારની Kiss રિલેશનશિપને બનાવે છે વધુ મજબૂત

પ્રેમનો ઇજારો કરવાની દરેકની અલગ અલગ રીત હોય છે. કેટલાક લોકો તો માત્ર કિસના મધ્યમથી જ તેમની ભાવના વ્યકત કરતાં હોય છે. પછી તે  ફ્લાઇંગ કિસ હોય કે પછી શરીરના જુદા જુદા અંગો પર જ કિસ કેમ ન હોય. આવો આજે જાણીએ દરેક કિસ પાછળની કહાની શું છે.

ગાલ પર કિસ કરવાનો અર્થ

ગાલ પર કિસ કરવીથી સ્નેહ છલકે છે. તે સહકાર અને પૂર્ણતાને દર્શાવે છે. આ સિવાય પણ તે એક આકર્ષણનું પ્રતીક છે.

Related image

હોઠ પર કિસ કરવાનો અર્થ

હોઠ પર કિસ એ જુસ્સો બતાવે છે. પ્રેમ વ્યક્ત કરવાની આ એક સરસ રીત છે.

Related image

કોલરબોન પર કિસ કરવાનો અર્થ  

કોલરબોન પર કિસ આત્મીયતા દર્શાવે છે. શારીરિક આકર્ષણ દર્શાવવાની આ એક સારી રીત છે.

Image result for Collarbone kiss

કાન પર કિસ કરવાનો અર્થ  

સેક્સુયલ ઇંટેન્શન વ્યક્ત કરવા માટે કાન પર કિસ કરે છે. જો કે, તેની અસર સંપૂર્ણપણે કિસ કરનારના હેતુ પર આધારિત છે.

Related image

હાથ પર કિસ કરવાનો અર્થ

કોઈની તરફ તમારી પસંદગી વ્યક્ત કરવા માટે હાથ પર કિસ કરી શકાય છે. આ સિવાય તે વિશ્વાસનું પ્રતિક પણ છે.

Image result for hand kiss

કપાળ પર કિસ કરવાનો અર્થ

કપાળ પર કરવામાં આવતી કિસ પાર્ટનર પ્રતિ જોડાણ દર્શાવે છે. લોકો તેને ભાવનાત્મક ક્ષણ પર કરવાનું પસંદ કરે છે.

Related image

ફ્લાઇંગ કિસ કરવાનો અર્થ

ફ્લાઇંગ કિસ ઘણીવાર ગુડબાય અથવા ગૂડ લક કહેવાના હેતુ માટે કરવામાં આવે છે. કોઈપણ સંબંધને મજબૂત બનાવવામાં ફ્લાઇંગ ખૂબ અસરકારક છે.

Image result for flying kiss

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.