Not Set/ રિલેશનશીપ/ શું તમે જાણો છો કે ભારતમાં પોર્ન ફિલ્મોને બ્લૂ ફિલ્મ કેમ કહેવાય છે

શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે પોર્ન ફિલ્મોને બ્લૂ ફિલ્મ શા માટે કહેવામાં આવે છે? અને બ્લૂ ફિલ્મ ફક્ત આપણા દેશ ભારતમાં જ કેમ કહેવાય છે. મોશન ફિલ્મો બનાવ્યા પછી તુરંત જ પોર્ન ફિલ્મો પણ બજારમાં બનવા લાગી. પ્રેક્ષકોમાં તેની વિશાળ માંગ જોયા બાદ આ વ્યવસાયમાં સતત વિકાસ થયો, જે આજ સુધી ચાલુ છે. […]

Relationships
shutterstock 358801700 રિલેશનશીપ/ શું તમે જાણો છો કે ભારતમાં પોર્ન ફિલ્મોને બ્લૂ ફિલ્મ કેમ કહેવાય છે

શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે પોર્ન ફિલ્મોને બ્લૂ ફિલ્મ શા માટે કહેવામાં આવે છે? અને બ્લૂ ફિલ્મ ફક્ત આપણા દેશ ભારતમાં જ કેમ કહેવાય છે. મોશન ફિલ્મો બનાવ્યા પછી તુરંત જ પોર્ન ફિલ્મો પણ બજારમાં બનવા લાગી. પ્રેક્ષકોમાં તેની વિશાળ માંગ જોયા બાદ આ વ્યવસાયમાં સતત વિકાસ થયો, જે આજ સુધી ચાલુ છે. કોઈ પોર્ન મૂવીનો ઉલ્લેખ ધ્યાનમાં આવતાની સાથે જ તેને બ્લૂ ફિલ્મ કેમ કહેવામાં આવે છે તે સવાલ પણ ઉભો થાય છે?

Image result for રિલેશનશીપ

આ એક એવો પ્રશ્ન છે જે ચોક્કસપણે આપણા ધ્યાનમાં આવે છે. પોર્ન મૂવીને બ્લૂ ફિલ્મ કેમ કહેવામાં આવે છે, જ્યારે તે બ્લૂ રંગની ફિલ્મ નથી. હતાશ, પરેશાનીમાં મુકાઈ ગયેલા, બગડેલા અને સંસ્કારી નાગરિકો માટે ઉત્તેજક વીડિયો બનાવવામાં આવી હતી, જેને વયસ્ક ફિલ્મ એટલે કે એડલ્ટ ફિલ્મ કહેવામાં આવતી હતી. વળી, ભારત અને શ્રીલંકા જેવા દેશોમાં, તે બ્લૂ ફિલ્મ તરીકે લોકો તેને ઓળખતા થયા.

Image result for રિલેશનશીપ

માનવામાં આવે છે કે બ્લૂ શબ્દ ગ્રેટ બ્રિટનમાંથી આવ્યો છે, જેનો ઉત્તેજક, વ્યભિચાર અને અશ્લીલ કૃત્યો માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે વર્ષો પહેલા ગ્રેટ બ્રિટનમાં બ્લૂ કાયદો પણ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.