Vadodra News : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આફતના આ સમયમાં વડોદરાના લોકોને મદદ કરવા આગળ આવી છે જ્યારે ઘણા રહેવાસીઓ ભોજનના પુરવઠાની અછતનો સામનો કરી રહ્યા છે. વડોદરાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને વિતરણ કરવા માટે રિલાયન્સે કલેક્ટર કચેરીને 20,000 ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા. જો જરૂર જણાશે તો રિલાયન્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ માટે વધુ ફૂડ પેકેટ તૈયાર કરશે.
આ પણ વાંચો: વડોદરા 15 કલાકમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
આ પણ વાંચો: વડોદરામાં વરસાદે મચાવ્યો કહેર, વિશ્વામિત્રી નદીના મગર વસ્તીમાં ફરવા નીકળ્યા
આ પણ વાંચો: વડોદરામાં વરસાદથી બધે અસરઃ RTOની કામગીરી સુસ્ત
