મેષ (અ,લ,ઇ) : મહિલાવર્ગને સાનુકુળતા, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.

મિથુન (ક,છ,ઘ) : સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ, આર્થિક બાબતો સરળ રહે.

કર્ક (ડ,હ) : કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

સિંહ (મ,ટ) : આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

તુલા (ર,ત) : આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી.

વૃશ્વિક (ન,ય) : કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

ધન (ભ,ધ,ફ) : આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

મકર (ખ,જ) : કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.

કુંભ (ગ,શ,સ) : કોઇ આર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.

મીન (દ,ચ,ઝ,થ) : આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું, સામાજીક બાબતો દોડધામમય.

