Not Set/ કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા. વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી. મિથુન (ક,છ,ઘ) : મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ. કર્ક (ડ,હ) : કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ […]

Uncategorized
00 All Rashi Main Plate545 કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

01 Mesh કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, આર્થિક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.

02 Vrushabh કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,છ,ઘ) : મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.

03 Mithun કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) : કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.

04 Kark કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.

05 Sinh કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,ઠ,ણ) : મધ્યમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

06 Kanya કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્થિક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.

07 Tula કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્વિક (ન,ય) : કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

08 Vrushchik કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,ધ,ફ) : મધ્યમ દિવસ, આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.

09 Dhan કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) : કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્થિક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.

10 Makar કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,શ,સ) : ઉત્તમ દિવસ, કોઇ આર્થિક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.

11 Kumbh કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્થિક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.

12 Meen કેવી જશે આપની 29/09/2019,વાંચો આપનું રાશિ ભવિષ્ય

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click   https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.