મેષ (અ,લ,ઈ) –

- ધનની આવક થશે
- અચાનકતા રહેશે
- હાડકાની બિમારીથી સાચવજો
- ઓફીસમાં ઘરના વિચારો આવે
- જીવનસાથી સાથે ચર્ચા વિશેષ થાય
વૃષભ (બ,વ,ઉ) –

- પ્રેમથી કાર્ય કરજો
- સફળતા મળશે
- વાતચીત સફળ રહેશે
- સામો પક્ષ નરમ પડશે
- શાંતિ રહેશે
મિથુન (ક,છ,ઘ) –

- રકઝક રહેશે
- વાદવિવાદ રહેશે
- શાંતિ જાળવજો
- જુદા જુદા મુદ્દા આવશે
- વારસાઈ બાબતે ચર્ચા થાય
કર્ક (ડ,હ) –

- દ્વિધા રહે
- નિર્ણય લેવામાં મૂંઝવણ થાય
- ગુસ્સા ઉપર કાબૂ રાખો
- શ્રીવિષ્ણુ દેવનું સ્મરણ કરવું
- આરોગ્ય જાળવજો
સિંહ (મ,ટ) –

- વડીલોથી લાભ
- ધનલાભ થશે
- કાર્યમાં સફળતા
- વેપારમાં સરળતા
- શાંતિથી દિવસ વિતશે
કન્યા (પ,ઠ,ણ) –

- ફોન ઉપર સારા સમાચાર મળે
- આજે મિશ્ર દિવસ વિતશે
- પ્રવાસની શક્યતા છે
- કાર્યમાં સફળતા મળશે
- સૂર્યદેવની ઉપાસના કરજો
તુલા (ર,ત) –

- પ્રવૃત્તિ વધુ રહેશે
- સુખમય દિવસ રહેશે
- ધ્યેય સિદ્ધ થશે
- પરદેશના કાર્યો થાય
- આવક-જાવક રહેશે
વૃશ્ચિક (ન,ય) –

- કાર્ય સિદ્ધ થાય
- આર્થિક બાબત સતાવે
- સરકારી કાર્યમાં સફળતા
- વિચારવાયુ વધુ રહે
- ગણેશજીની ઉપાસના કરજો
ધન (ભ,ધ,ફ,ઢ) –

- ધનની ચિંતા રહે
- પ્રવાસ થાય
- તરત ના ન કહેવી
- થોડું વિચારજો
- ઉશ્કેરાટમાં નિર્ણય ન લેવો
મકર (ખ,જ) –

- ધનપ્રાપ્તિ થશે
- ભાગ્ય બળવાન છે
- લેખન કાર્ય થશે
- કરાર થઈ શકે છે
- જીવનસાથી દ્વારા લાભ
કુંભ (ગ,શ,સ,ષ) –

- અચાનક સમાધાન મળે
- નવી દિશા મળે
- ધનની આવક થાય
- પ્રગતિનો માર્ગ થોડો સરળ રહે
- ચિંતા વિરામ પામે
મિન (દ,ચ,ઝ,થ) –

- સંતાન સંબંધી વિચારજો
- સમજીને નિર્ણય લેજો
- આંધળૂકીયા ન કરતા
- કાર્યમાં ભૂલ રહી શકે
- આજે અતિઅગત્યના નિર્ણય ન લેવા
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
