Not Set/ કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 3 જાન્યુઆરી 2019, શુક્રવાર તિથિ પોષ સુદ આઠમ રાશિ મીન (દ, ચ, ઝ, થ) નક્ષત્ર રેવતી (ઓમ્ રેવત્યૈ નમઃ) યોગ પરીઘ કરણ વિષ્ટી દિન મહિમા – શાકંભરી નવરાત્ર પ્રારંભ અમૃતસિદ્ધિ યોગ સવારે 7.21થી સૂર્યોદય રાહુકાલ 10.30થી 12.00 શુભ ચોઘડીયું 12.43 થી 2.06 મેષ (અ,લ,ઈ) – લોકોનો સહકાર મળે ધનલાભ થાય નવા જોડાણ થાય […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ 3 જાન્યુઆરી 2019, શુક્રવાર
તિથિ પોષ સુદ આઠમ
રાશિ મીન (દ, ચ, ઝ, થ)
નક્ષત્ર રેવતી (ઓમ્ રેવત્યૈ નમઃ)
યોગ પરીઘ
કરણ વિષ્ટી

દિન મહિમા –

  • શાકંભરી નવરાત્ર પ્રારંભ
  • અમૃતસિદ્ધિ યોગ સવારે 7.21થી સૂર્યોદય
  • રાહુકાલ 10.30થી 12.00
  • શુભ ચોઘડીયું 12.43 થી 2.06

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લોકોનો સહકાર મળે
  • ધનલાભ થાય
  • નવા જોડાણ થાય
  • લેખન વાંચન થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મન લાગણીથી ભરાઈ જાય
  • સંતાન સંબંધી વિચારો આવે
  • મિત્રાચારી વધે
  • આનંદમાં દિવસ વિતે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મુશ્કેલીનો સામનો કરવો પડે
  • આરોગ્ય જાળવજો
  • કંઈ ગંભીર દેખાતું નથી
  • શાંતિથી દિવસ પસાર થશે

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કોર્ટકચેરીથી સાવધાન
  • હનુમાનજીની ઉપાસના કરવી
  • બપોર પછી શાંતિ છે
  • વિશેષ ઉપાધી નથી

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • ગુસ્સા ઉપર કાબૂ રાખજો
  • સહકાર ઓછો મળે
  • કુળદેવીની ઉપાસના કરવી

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • ઈશ્વર સ્મરણ કરવું
  • બિમારીમાં રાહત મળે
  • સંઘર્ષ ઓછો થઈ જાય

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં લાભ
  • સીઝનલ વેપારમાં આવક
  • કમિશનની આવકો વધે
  • શાંતિથી દિવસ વિતશે

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડો ઉશ્કેરાટ વધે
  • ગુસ્સો ઓછો કરવો
  • સંતાન સંબંધી પ્રવાસ થાય
  • સંયમ રાખવો

ધન (ભ,ધ,ફ,ઢ)–

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મન દુઃખી થાય
  • ધાર્યું ન થાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • કુળદેવીની ઉપાસના કરવી

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જમીન મકાનના કાર્યો થાય
  • ધનપ્રાપ્તિ થશે
  • સહકાર મળશે
  • આનંદમાં દિવસ વીતશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નાણાંકીય આયોજન થાય
  • પૈસા તરફ લક્ષ વધુ
  • ધનપ્રાપ્તિ થશે
  • આનંદમાં દિવસ વિતે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 03/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જવાબદારી વધે
  • માનસીક બોજો રહે
  • નકારાત્મકતાથી દૂર રહેવું
  • કુળદેવીની ઉપાસના કરવી

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.