Not Set/ કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ   તા. ૨૨ બુધવાર ૨૦૨૦ તિથિ  પોષ વદ તેરસ રાશિ  ધન (ભ, ધ, ફ, ઢ) નક્ષત્ર મૂળ ( ઓમ્‌ મૂલાય નમઃ) યોગ  વ્યાઘ્રાત કરણ  ગર દિન મહિમા – પ્રદોષ છે રાહુકાલમાં શિવજીની ઉપાસના કરવી ઓમ્‌ નમોનારાયણાય મંત્રનો જાપ કરવો રાહુકાલ બપોરે ૧૨.૦૦ થી ૧.૩૦ શુભ ચોઘડીયું સવારે ૧૧.૩૦ થી ૧૨.૫૧ મેષ (અ,લ,ઈ) –  અચાનક […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ

તારીખ   તા. ૨૨ બુધવાર ૨૦૨૦

તિથિ  પોષ વદ તેરસ

રાશિ  ધન (ભ, ધ, ફ, ઢ)

નક્ષત્ર મૂળ ( ઓમ્‌ મૂલાય નમઃ)

યોગ  વ્યાઘ્રાત

કરણ  ગર

દિન મહિમા –

  • પ્રદોષ છે
  • રાહુકાલમાં શિવજીની ઉપાસના કરવી
  • ઓમ્‌ નમોનારાયણાય મંત્રનો જાપ કરવો
  • રાહુકાલ બપોરે ૧૨.૦૦ થી ૧.૩૦
  • શુભ ચોઘડીયું સવારે ૧૧.૩૦ થી ૧૨.૫૧

મેષ (અ,લ,ઈ) – 

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • અચાનક પ્રવાસ થાય
  • ધર્મપ્રત્યે વૃત્તિ જાગે
  • મેળવવાની ભાવના જાગે
  • લાભ પ્રત્યે કટ્ટર બનો

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્ય ગૂંચવાય
  • હાથમાં પીડા થઈ શકે
  • નાનાભાઈ બહેન સાથે મતભેદ
  • ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા બળવાન બને

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથી સાથે મતભેદ
  • પરિવારમાં ચર્ચા થાય
  • થોડું દુઃખ થાય
  • તમારે સમાધાનકારી વલણ રાખવું

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં તક મળે
  • પરદેશથી લાભ
  • સંતાન સંબંધી સમાચાર મળે
  • પેટની બિમારીથી સાચવવું

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આકસ્મિક બદલાવ આવે
  • તમારી માનસિકતા બદલાય
  • હકારાત્મક નિર્ણય લેવાય
  • શાંતિથી દિવસ પસાર થાય

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જમીન સંબંધી કાર્યો થાય
  • વાહન સંબંધી કાર્યો થાય
  • માતાનું આરોગ્ય જાળવવું
  • અચાનક પ્રવાસ થાય

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ખૂટતું મળી રહે
  • નુકસાન ભરપાઈ થાય
  • કાર્ય આગળ ધપે
  • સહકાર્યકરો સાથે સુમેળ

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવજો
  • દવાખાનાની મુલાકાત લેવી પડે
  • પરદેશના કાર્યો થાય
  • જીવનસાથીની મદદ મળી રહે

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • થોડો વિવાદ થાય
  • આરોગ્ય જાળવવું
  • પિતા સાથે મતભેદ થાય
  • શાંતિથી દિવસ પસાર કરવો

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • મનમાં ગહન ચિંતન થાય
  • ધર્મ ભાવના જાગે
  • શ્રદ્ધાનો ઉદય થાય
  • સેવાવૃત્તિ પ્રબળ બને

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં લાભ
  • વેપારીને સરળતા
  • સારા સાથે ખોટાનું સ્વાગત કરવું પડે
  • કંઈક અણગમતું પણ આવે

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 22/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કાર્યમાં સફળતા મળે
  • મક્કમ નિર્ણય લેવાય
  • ધનલાભ થાય
  • શાંતિથી દિવસ પસાર થાય

ઈતિ શુભમ્‌.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.